આ ગેંગે જેલમાં બનાવી હતી યોજના, Shooter ને આપ્યા હતા ૨.૫ લાખ રુપિયા
હત્યા બાદ શૂટર્સ ૫૦,૦૦૦ રૂપિયાની વહેંચણી કરવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેઓને પકડી લીધા હતા Mumbai, તા.૧૩ મહારાષ્ટ્રમાં NCP નેતા બાબા સિદ્દીકની હત્યા કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસ અને પૂછપરછમાં આવા અનેક રહસ્યો સામે આવી રહ્યા છે, જે જાણીને નવાઈ લાગશે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી લગભગ […]