ચેક રિપબ્લિકના રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, ૬ લોકોના મોત નિપજયાં
Mumbai,તા.૧૩ ચેક રિપબ્લિકના ઉત્તર ભાગમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. આગ એટલી ભયાનક હતી કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૬ લોકોના મોત થયા છે. જ્યારે છ અન્ય લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. આ બધા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ મીડિયા સાથે આ […]