શાહરૂખ ખાનનો ફેન બન્યો જ્હોન સીના! કિંગ ખાન સાથે ફોટો શેર કર્યો
હોલીવુડ અભિનેતા અને કુસ્તીબાજ જ્હોન સીનાએ અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહની એક તસવીર શેર કરી છે Mumbai, તા.૧૬ હોલીવુડ એક્ટર અને રેસલર જ્હોન સીના પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા છે. તેમણે અનંત-રાધિકાના શુભ લગ્ન અને આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે પોતાના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક […]