Actress Tabu ને પડદા પર ૩૦ વર્ષનું પાત્ર ભજવવું નથી

Mumbai, તા.૨૦ હાલ તબુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ આવી રહી છે, ત્યારે તેના પાત્ર અને તેની ઉમર વિશે કેટલીક ચર્ચાઓ ચાલી છે. તબુએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિાન ફિલ્મોમાં એજિઝમ અને સેક્સિઝમ વિશે વાત કરી હતી. એક તરફ ૫૦-૬૦ વર્ષની ઉંમરે પહોંચેલા અભિનેતાઓ આજે પણ ૩૦-૩૫ વર્ષની ઉમરના પાત્રો કરે છે, ત્યારે તબુ […]

Richa Chadha and Ali Fazal ને ત્યાં દિકરીનો જન્મ

રિચાએ તેને કોઈ સાંભળી રહ્યું છે અને તેની આસપાસ કોઈની હાજરી છે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી Mumbai, તા.૨૦ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ખુશી અને ઉત્સાહપૂર્વક પોતાના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેમને ત્યાં ૧૬ જુલાઈએ દિકરીનો જન્મ થયો છે. ત્યારે આ કપલે તેમના પરિવાર પ્રત્યે તેમજ તેમના શુભેચ્છકોના પ્રેમ અને […]

હું જાણું છું કે અમારો સંબંધ કેવો છે’ Shweta Tiwari સાથે ડેટિંગની અફવાઓ પર ફહમાને કહ્યું

Mumbai,તા.૨૦ ફહમાન ખાન એક લોકપ્રિય ટીવી અભિનેતા છે. ફહમને શો ’ઇમલી’થી વધુ લોકપ્રિયતા મેળવી હતી. હવે તાજેતરમાં, અભિનેતાએ શ્વેતા તિવારી સાથે તેની ડેટિંગ અફવાઓ વિશે ખુલાસો કર્યો છે. ફહમાને ખુલાસો કર્યો કે જ્યારે તેઓ ’મેરે ડૅડ કી દુલ્હન’ શોમાં સાથે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમના સંબંધોની અફવાઓએ હેડલાઇન્સ બનાવી હતી. તેણે સ્વીકાર્યું કે તેમની […]

‘અમારા હકની બેઠકો આપો, નહીંતર ભારે પડીશું…’, દિગ્ગજ પાર્ટીએ I.N.D.I.A. નું ટેન્શન વધાર્યું

Uttar Pradesh,તા.20 ઉત્તર પ્રદેશમાં લોકસભા પ્રદર્શનથી ઉત્સાહિત સમાજવાદી પાર્ટીના નેતાઓએ શુક્રવારે કહ્યું કે તેમને આશા છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં ઈન્ડિયા બ્લોકના સહયોગી તેમને તે સન્માન આપશે જેના તેઓ હકદાર છે. નવા ચૂંટાયેલા સપા સાંસદોને સન્માનિત કરવા માટે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીના મહારાષ્ટ્ર એકમે ઓક્ટોબરમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે રણશિંગૂ ફૂંક્યુ. […]

મુશ્કેલ છે પરંતુ જીવન ક્યારેય સરળ નથી,Mahanayak Amitabh Bachchan

Mumbai,તા.૧૯ ઘણીવાર એવું જોવા મળે છે કે સેલેબ્સ વિશે ફેલાયેલી કેટલીક અફવાઓ સાચી સાબિત થાય છે. આવું જ કંઈક હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક સાથે થયું હતું જે લોકો તેમના અલગ થવાના સમાચાર પર વિશ્વાસ કરી રહ્યા ન હતા ત્યારે ક્રિકેટરે પોતે જ તેની જાહેરાત કરી હતી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વિશે પણ […]

જ્યારે બાળકો રમે છે ત્યારે હું પૈસા કમાવવાનું શીખ્યો છું : Vivek Oberoi

વિવેકે જણાવ્યું કે જ્યારે તે ૧૦ વર્ષનો હતો ત્યારે તેના પિતા તેને વેપારી સામાન લાવતા હતા અને તેને વેચવાનું કામ આપતા હતા Mumbai, તા.૧૯ વિવેક ઓબેરોયે ૨૦૦૨માં ફિલ્મ ‘કંપની’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કરિયરની શરૂઆતમાં ‘સડક’, ‘યુવા’ અને ‘દમ‘ જેવી ફિલ્મો કરી ચૂકેલા વિવેકને બોલિવૂડનો આગામી મોટો સ્ટાર માનવામાં આવી રહ્યો હતો. પરંતુ છેલ્લા ૧૦ […]

નાની ની આ ૩૩મી ફિલ્મ અને Janhvi માટે ત્રીજી તેલુગુ ફિલ્મ

જાન્હવી ઉપરાંત આ ફિલ્મ સાથે ‘દસરા’થી જાણીતા શ્રીકાંત ઓડેલા પણ ફરી એક વખત નાની સાથે કામ કરશે Mumbai, તા.૧૯ સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર નાનીની ૩૩મી ફિલ્મ આવી રહી છે, તેમાં તેની સાથે જાન્હવી કામ કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, હાલ હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી તેથી આ ફિલ્મને હાલ ‘નાની૩૩’થી […]

Kajol ના કારણે પહેલી હિન્હી ફિલ્મનું શૂટિંગ સરળ બન્યું: સંયુક્તા

સાઉથની ચારેય ભાષામાં હિટ ફિલ્મો આપનારી સંયુક્તાનું ‘મહારાજ્ઞી’ સાથે હિન્દીમાં ડેબ્યુ Mumbai, તા.૧૯ સાઉથની ચારેય ભાષામાં બેક ટુ બેક હિટ ફિલ્મો આપનારી સંયુક્તાની પહેલી હિન્દી ફિલ્મ મહારાજ્ઞી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં સંયુક્તાની સાથે કાજોલનો લીડ રોલ છે. કાજોલ પાસેથી ઘણું શીખવા મળ્યું હોવાનું સંયુક્તા માને છે. આ સાથે તે ફિલ્મનું શૂટિંગ સરળ બનાવવા […]

Priyanka Chopra ને ખાસ વ્યક્તિએ લિપલૉક કર્યું ; ઈન્સ્ટા પોસ્ટ કરી લખ્યું ‘હું ખૂબ ભાગ્યશાળી છું’

Mumbai,તા.૧૮ આજે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો જન્મદિવસ હતો, જેણે આંતરરાષ્ટ્રીય સ્ટાર બનીને દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે. આ ખાસ અવસર પર તેના ચાહકોએ જ નહીં પરંતુ તેના પરિવાર અને પતિએ પણ તેને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હા, નિકે થોડા સમય પહેલા એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તે તેની પત્ની પર પ્રેમ વરસાવતો […]

Anant Ambani and Radhika Merchant ના લગ્ન પર ફિલ્મ, અમિતાભ બચ્ચને અવાજ આપ્યો

Mumbai,તા.૧૮ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે. પરંતુ તેમ છતાં લગ્નને લઈ નવી નવી અપટેડ સામે આવી રહી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અનંત અને રાધિકાના લગ્ન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ બીજું કોઈ નહિ પરંતુ શાહરુખ ખાનની ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલીએ બનાવી છે […]