Madhuri Dixit અપશુકનિયાળ મનાતી, ફિલ્મ ઓફર કરીએ તો લોકો ટોણાં મારતા
Mumbai,તા.06 માધુરી દીક્ષિતે અઢળક હિટ ફિલ્મો આપી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેના પર ‘મનહૂસ’નો ઠપ્પો લાગી ગયો હતો. માધુરી સાથે ‘દિલ’, ‘બેટા’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ડિરેક્ટર ઈન્દ્રેશ કુમારે સિદ્ધાર્થ કાનન સાથે વાત કરતી વખતે જણાવ્યું કે, ‘તે સમય ઘણો મુશ્કેલ હતો. માધુરી એક અપશુકનિયાળ છોકરી તરીકે ઓળખાતી હતી, પરંતુ […]