‘Emergency’ની રિલીઝ અટવાઈ જતાં કંગનાએ મુંબઈનો બંગલો વેચ્યો
કંગનાએ કહ્યું,સ્વાભાવિક છે, મારી ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર હતી, તેથી મેં મારી અંગત મિલકત દાવ પર લગાવી હતી Mumbai, તા.૨૦ કંગના રણૌત સોમવારે નવી દિલ્હીના એક કાર્યક્રમમાં હાજર રહી હતી, ત્યારે તેણે ખુલાસો કર્યો કે મુંબઈમાં પાલિ હિલ ખાતે આવેલો બંગલો તેણે વેચવો પડ્યો છે. તેણે કહ્યું કે ‘ઇમરજન્સી’ રિલીઝ ન થતાં તેને ઘણું […]