Mumbai:અનંત રાધિકાના લગ્નમાં actress’sનો સાચે જ દેખાયો બેબી બમ્પ?
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘કેટનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે, ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે’ Mumbai, તા.૧૫ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ઉજવણીઓ ચાલુ છે. કેટરિના તેના પતિ અને અભિનેતા વિકી કૌશલ સાથે લગ્નના ફંક્શનમાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રી સાદી લાલ રંગની સાડીમાં ખૂબ […]