ટિકિટના ભાવ અંગે વિવાદ! Karan Johar અને મલ્ટીપ્લેક્સ એસોસિએશન વચ્ચે શાબ્દિક યુદ્ધ
Mumbai,તા.27 કરણ જોહર જાણીતા ફિલ્મ નિર્માતા અને પ્રોડ્યુસર છે. પરંતુ તે તેની ફિલ્મો કરતા વધારે તે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેના એક નિવેદનના કારણે સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સના માલિકો કરણની પાછળ પડ્યા છે. કરણે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘આજકાલ સામાન્ય વ્યક્તિ માટે સિનેમા હોલમાં જવું ઘણું મોંઘું થઈ ગયું છે.’ કરણે આજના […]