Moharram નો એક વીડિયો પોસ્ટ કરી કંગના ફરી વિવાદોમાં
Mumbai,તા.30 કંગના રણૌતની તાજેતરની ટ્વીટ ચર્ચામાં છે. તેણે મુસ્લિમોના મોહર્રમના માતમની એક ક્લિપ રીપોસ્ટ કરી છે. સાથે જ કંઈક એવું લખ્યું છે જે હિંટ આપી રહ્યું છે કે હિંદુઓએ પણ આ રીતે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. કંગનાની ટ્વીટ પર લોકોની જુદી-જુદી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અમુક લખી રહ્યાં છે કે મુસ્લિમોનો આ માતમ […]