Bangladesh ની વચગાળાની સરકારે ફરી હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો
Dhaka,તા.૧૯ બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે કહ્યું છે કે ભારતમાંથી પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. “આ સરકારની ટોચની પ્રાથમિકતા છે,” મુખ્ય સલાહકાર યુનુસના પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે પત્રકારોને જણાવ્યું. તેમણે કહ્યું કે ઢાકા હસીનાના પ્રત્યાર્પણના પ્રયાસો ચાલુ રાખશે જેથી તેમની સામે વ્યક્તિગત રીતે કાર્યવાહી થઈ શકે. શફીક-ઉલ આલમે […]