રાજ્યમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૬.૨૯ લાખ જેટલા નવા MSMEએકમો નોંધાયા,Rishikesh Patel

Gandhinagar,તા.૩૧ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ સદંર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ગણના સમગ્ર દેશમાં પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે થાય છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના સનિષ્ઠ પ્રયાસોથી ગુજરાતઔધોગિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે.  છેલ્લા ઘણાંય સમયથી રાજ્યમાં એમએસએમઇ ઉદ્યોગ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ […]