શું ખરેખર Dhoni એ ટીવીમાં મુક્કો માર્યો હતો? CSKના ફિલ્ડિંગ કોચે હરભજનસિંહની વાત ખોટી ગણાવી

Mumbai,તા.04 ગત IPL 2024 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની એક રસાકસી વાળી મેચમાં CSKને હારનો સામનો કરવો પડ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી ઓવરમાં 17 રન બનાવી શક્યો ન હતો. મેચ હાર્યા બાદ દાવો કરવામાં આવ્યો હતો કે ધોનીએ RCBના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. એ સમયે દાવો […]

‘ધોનીનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું, સ્ક્રીન પર મારી હતી ફેંટ…’ Harbhajan કર્યો મોટો ધડાકો

Mumbai,તા.04 મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી સૌથી કુલ ક્રિકેટર્સમાં થાય છે પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન તેનો ગુસ્સો ઘણી વખત નજર આવ્યો છે. આવો જ એક કિસ્સો હરભજન સિંહે જણાવ્યો છે. 2024 આઈપીએલ મેચ 18 મે એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) અને ચેન્નઈ સુપરકિંગ્સ (સીએસકે) ની વચ્ચે રમાઈ. જે દરેકને યાદ હશે. આ મેચ બાદ કઈ […]

‘બેવકૂફ તુ નહીં મેં…’ જ્યારે વાત ન માનતાં Dhoniના ભારે ગુસ્સાનો શિકાર થયો આ ખેલાડી

Mumbai,તા,26 ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની હંમેશા કેપ્ટન કૂલ તરીકેની છાપ રહી છે. પરંતુ ક્યારેક તે મેદાન પર ગુસ્સોમાં પણ જોવા મળ્યો હતો. આવી જ એક ઘટના ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ઝડપી બોલર મોહિત શર્માએ જણાવી છે. એક પોડકાસ્ટ દરમિયાન મોહિતે જણાવ્યું હતું કે, એક મેચ દરમિયાન ધોનીની સલાહ ન માનવા બદલ દીપક ચહરને સખત […]

બે વર્ષ બાદ વાપસી અને આવતાવેંત સદી: Rishabh Pant ધોનીની કરી બરાબરી

Mumbai,તા.21 ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પહેલી ઇનિંગમાં અશ્વિન અને ઋષભ પંતે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. લગભગ 2 વર્ષ બાદ ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. ત્યારે હવે પંત કેવું પ્રદર્શન કરશે તેણે લઈને બધાને શંકા હતી. પહેલી ઇનિંગમાં પંત કંઈ […]

IND vs BAN: ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિન અને ધોનીની સદીની સંખ્યા સરખી!

Mumbai,તા.20 ભારતીય ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ચેન્નાઇમાં આવેલા પોતાના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં મોટી કમાલ કરી બતાવી છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સીરિઝના પહેલા મુકાબલામાં કપરી પરિસ્થિતિ વચ્ચે અશ્વિને તેના કરિયરની છઠ્ઠી સદી ફટકારી એમએસ ધોની સાથે સરખામણી કરી છે. આ સાથે અશ્વિન વિશ્વનો એકમાત્ર બેટર છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ ઝડપી […]

Dhruv દુલીપ ટ્રોફીની એક ઇનિંગમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર બની ગયો

New Delhi,તા.09  હાલમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફી 2024ની પહેલી મેચ ભારત A અને ભારત B ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ધ્રુવ જુરેલ ભારત A ટીમ તરફથી રમી રહ્યો છે. તે પહેલી ઇનિંગમાં માત્ર 2 રન અને બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. અદભૂત વિકેટકીપિંગ ધ્રુવના નિરાશાજનક પ્રદર્શન કરવા છતાં પણ તેના વખાણ […]

ધોની વિરુદ્ધ BCCIમાં ફરિયાદ, કરોડોની છેતરપિંડી સાથે જોડાયેલો છે સમગ્ર વિવાદ

Mumbai,તા,12  ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  બીસીસીઆઈના એક અધિકારીએ મહેન્દ્ર સિંહ ધોની સામે ‘હિતોનો ટકરાવ(Conflict Of Interest)’ની ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ બીસીસીઆઈના નિયમ 39 હેઠળ બોર્ડની એથિક્સ સમિતિ સમક્ષ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ આ […]

ધોની સાથે રિઝવાનની તુલના કરતાં પાકિસ્તાની પર ભડક્યો Harbhajan

Mumbai,તા.20 હરભજન સિંહે શુક્રવારે પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરને એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તુલના કરવા પર ફટકાર લગાવી. હરભજને કહ્યું કે જો રિઝવાનને પણ કોઈ પૂછશે તો તે ધોનીનું જ નામ લેશે. પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરે શુક્રવારે સોશિયલ મીડિયા પર એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તસવીર શેર કરીને પૂછ્યું કે આ બંનેમાંથી કોણ સારું છે. જેની પર […]

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર Amit Mishra ને Dhoni-Virat પર કોમેન્ટ કરવી પડી ભારે

Mumbai , તા.18 દેશના પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી, એમએસ ધોની અને શુભમન ગિલ અંગે નિવેદનો આપવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર કોહલી-ધોનીના ચાહકોએ પ્રતિક્રિયા આપતાં તેને ટ્રોલ પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે મીમ બનાવી અમિત મિશ્રાને ટ્રોલ કર્યો હતો કે, “તુ શું જોઈ રહ્યો […]