Smriti Irani એ સાંસદ રાહુલ ગાંધીના કર્યા વખાણ

નફરતના બજારમાં મોહબ્બતની દુકાન : કોંગ્રેસ નેતા પીસી શર્મા New Delhi, તા.૨૯ ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીનું વલણ બદલાયેલું લાગી રહ્યું છે. અમેઠીથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ખૂબ વખાણ કર્યાં. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીના સ્વભાવ અને રાજકારણની રીતમાં મોટું પરિવર્તન આવ્યું છે. રાહુલ ગાંધી વિશે બોલતાં […]