જદયુ નેતા નીરજ કુમાર લોરેન્સના નામે ધમકી આપી રહ્યા હતા, MP Pappu Yadav
Patna,તા.૮ લોરેન્સ ગેંગ તરફથી ધમકી મળ્યા બાદ પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે આજે એક મોટો ખુલાસો કર્યો છે. પપ્પુ યાદવ અને રામબાબુ યાદવ (જે વ્યક્તિએ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી હતી) એ પણ ત્નડ્ઢેં-ઇત્નડ્ઢ અને પૂર્ણિયા પ્રશાસન દ્વારા મળીને રચવામાં આવેલા કાવતરા વિશે એક પછી એક વાત કરી. પપ્પુ યાદવે કહ્યું કે જેડીયુ અને […]