પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ Keerti Azad ની પત્ની પૂનમનું નિધન થયું

New Delhi,તા.02 કીર્તિ આઝાદની પત્ની પૂનમ છેલ્લા ઘણાં સમયથી બીમાર હતાં. તેની જાણકારી CM મમતા બેનર્જીએ પોતાની પોસ્ટમાં આપી છે.પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ કીર્તિ આઝાદની પત્ની પૂનમનું સોમવારે (2 સપ્ટેમ્બર) એ નિધન થયું છે. પત્નીના નિધનની જાણકારી કીર્તિ આઝાદે પોતે એક્સ પર પોસ્ટ કરીને આપી છે. આ સાથે જ તેમના આ દુઃખના સમયે અસદુદ્દીન […]