ફિલ્મ ‘Chhawa’ ની બોક્સ ઓફીસ પર સિંહ ગર્જના

વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો, આ ફિલ્મે લગભગ ૨૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે Mumbai, તા.૨૧ વિકી કૌશલ અને રશ્મિકા મંદાન્ના સ્ટારર ફિલ્મ ‘છાવા’ છઠ્ઠા દિવસે સિનેમાઘરોમાં સિંહ ગર્જના કરી રહી છે. આ ફિલ્મે બુધવારે તેના શરૂઆતના દિવસ કરતાં વધુ કમાણી કરી. ફિલ્મની કમાણી ફક્ત ભારતમાં જ ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.વિકી કૌશલ […]