Rajasthan માં માઉન્ટ આબુનું નામ બદલીને ’અબુ રાજ તીર્થ’ કરવાની માંગ થઈ રહી છે

Rajasthan,તા.૧૨ રાજસ્થાનનું પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુ આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યું છે. મંગળવારે વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મંત્રી ઓતારામ દેવાસીએ ગૃહમાં માઉન્ટ આબુનું નામ બદલીને ’અબુ રાજ તીર્થ’ કરવાની માંગ કરી. ઉપરાંત, તેને પવિત્ર તીર્થસ્થાન ગણાવીને, તેમણે ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ […]

Mount Abu માં માઇનસ ચાર ડિગ્રી : બરફની ચાદર છવાઇ

Mount Abu, તા.30પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન અને રાજસ્થાનના કાશમીર ગણાતા માઉન્ટ આબુમાં એક જ દિવસમાં આઠ ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં રવિવારે માઈનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગુરુશીખર પર લઘુતમ તાપમાન માઇનસ છ ડિગ્રી નોંધાયું હતું. ઠંડીનો પારો ગગડતાં માઉન્ટ આબુના વિવિધ મેદાની સ્થળોએ બરફની ચાદર છવાઈ ગઈ હતી. થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા […]