Brazil માં ખિસ્સામાં રહેલો ફોન બન્યો બોમ્બ

Annapolis,તા.15 બ્રાઝિલના એનાપોલિસ શહેરમાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યારે એક મહિલાનો મોબાઈલને અચાનક ફાટ્યો હતો ત્યારે મહિલાએ મોબાઈલને તેની જીન્સના પાછળનાં ખિસ્સામાં રાખ્યો હતો. વિસ્ફોટની સાથે  જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, અને જોત જોતામાં તેનું પેન્ટ્સ સળગવા લાગ્યું હતું.  આ જોઈને સુપરમાર્કેટમાં હાજર લોકો આશ્ચર્યચકિત થયાં અને આખા સુપરમાર્કેટમાં અફડાતફડી થઈ હતી. સીસીટીવી ફૂટેજ જે […]