Joe Root England માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટર બની ગયો છે

લોર્ડ્‌સમાં જો રૂટે ઈંગ્લેન્ડ માટે ૩૪મી સદી ફટકારી London, તા.૧ ઈંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટે શનિવારે શ્રીલંકા સામે ટેસ્ટ કરિયરની ૩૪મી સદી ફટકારી હતી. આ સાથે તે ઈંગ્લેન્ડ તરફતી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. રૂટે ઈંગ્લેન્ડના મહાન એલિસ્ટર કુકનો રેકોર્ડ તોડ્યો છે. કુકે ઈંગ્લેન્ડ માટે ૩૩ સદી ફટકારી હતી. જે […]