Gujarat ના CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રાફ ગગડ્યો, જાણો દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી કોણ બન્યા?
New Delhi,તા.23 દેશના લોકોની પસંદ જાણવા માટે મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધરાયો હતો. જેમાં સત્તા અને સરકારથી લઈને દેશના મુખ્ય મુદ્દાઓ પર જનતાનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તેમના લોકપ્રિય વડાપ્રધાન કોણ છે ત્યારે પીએમ મોદીનું નામ નંબર વન પર આવ્યું. જ્યારે લોકપ્રિય મુખ્યમંત્રી વિષે સર્વે કરવામાં આવ્યો ત્યારે […]