Russia એ ભારત સાથે ૧૩ અબજ ડોલરના ક્રૂડ ઓઈલના સોદા પર હસ્તાક્ષર કર્યા

Moscow,તા.૧૮ રશિયન સરકારી માલિકીની ઓઇલ કંપની રોઝનેફ્ટે વ્લાદિમીર પુતિનની સરકાર સામેના પ્રતિબંધોના ફટકામાં ભારતીય રિફાઇનર રિલાયન્સને  ક્રૂડ ઓઈલ વેચવા માટે દર વર્ષે ૧૩ બીએનના સોદા પર હસ્તાક્ષર કર્યા. સુત્રો અનુસાર ૧૦-વર્ષનો સોદો રોજના ૫૦૦,૦૦૦ બેરલ  ક્રૂડ ઓઈલના પુરવઠા માટે છે, અથવા વિશ્વના પુરવઠાના લગભગ ૦.૫ ટકા રહેશે. પુતિનની  ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી પર ક્રેક […]

Chinaને ટક્કર આપવા માટે ભારત રશિયા સાથે અબજોના સંરક્ષણ સોદા કરી શકે છે

Moscow,તા.૧૧ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની રશિયાની મુલાકાત ચાલુ છે. તેઓ એક દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને બંને દેશો વચ્ચેની મિત્રતાને સૌથી ઊંડા મહાસાગર કરતા પણ ઊંડી ગણાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બંને દેશો વચ્ચે એક મોટા સંરક્ષણ કરારને લઈને ચર્ચા અંતિમ તબક્કામાં છે. પાડોશી દેશ […]

President Assad સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પરિવાર પણ મોસ્કોમાં હાજર

Moscow,તા.૯ સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઉથલાવી દેવામાં આવ્યા છે. વિદ્રોહીઓ દ્વારા સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરવામાં આવતા જ અસદ પરિવારના ૫૦ વર્ષના શાસનનો અંત આવ્યો અને તે પણ માત્ર થોડા કલાકોમાં. રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા તેમને રાજકીય આશ્રય આપવામાં આવ્યો છે. રશિયન સમાચાર એજન્સીઓના અહેવાલો […]

પુતિને યુક્રેન પર વિશ્વની સૌથી ઘાતક પરમાણુ મિસાઇલ “Shaitan-2″ને તૈનાત કરવાનો આદેશ આપ્યો

Moscow,તા.૨૮ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આખરે એ જ કર્યું જેની દુનિયાને આશંકા હતી. પ્રથમ વખત, રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર વિશ્વની સૌથી ઘાતક પરમાણુ મિસાઈલ શેતાન-૨ ને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. પુતિનનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ યુક્રેનને પરમાણુ હથિયારોથી સજ્જ કરવાની વાત કરી રહ્યું […]

Moldova’s President Maia Sandu એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વિરુદ્ધ ખુલ્લેઆમ મોરચો સંભાળ્યો !

Moscow,તા.૨૬ મોલ્દોવા પૂર્વી યુરોપનો નાનકડો દેશ છે . તેની વસ્તી ૨૫ લાખથી પણ ઓછી છે. હાલ આ દેશ એક ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. ૨૦૨૦થી દેશની કમાન સંભાળી રહેલી ૫૨ વર્ષીય મહિલા રાષ્ટ્રપતિ માઇયા સંદુએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વિરુદ્ધ ખુલ્લેઆમ મોરચો સંભાળ્યો છે. ૧૨૦૦ કિમીની સીમા યુક્રેન સાથે વહેંચતા આ દેશમાં હાલમાં જ […]

Ukraine રશિયા પર 140થી વધુ ડ્રોન છોડ્યા, મોસ્કો નજીકના ત્રણ એરપોર્ટ બંધ કરાયા

Russia,તા.10  રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ શાંત પડ્યું નથી. ત્યારે યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેન દ્વારા છોડવામાં આવેલા 140થી વધુ ડ્રોને મોસ્કો સહિત અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. મોસ્કોના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું હતું કે ડ્રોને મોસ્કો નજીક રામેન્સકોયે શહેરમાં બે બહુમાળી રહેણાંક ઇમારતોને નિશાન બનાવી હતી, જેના કારણે આગ લાગી […]

Ukraine War : પશ્ચિમ નિષ્ફળ જઈ રહ્યું છે ત્યારે ભારત શાંતિ સ્થાપવા માટે સઘન પ્રયાસો કરે છે

મોદીની મોસ્કોની મુલાકાત પછી ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવલ મોસ્કો જશે Ukraine,તા.10 યુક્રેન યુદ્ધ અટકવાનું નામ નથી લેતું. રશિયાએ બે ‘નાટો’ દેશો ઉપર ગઈકાલે (તા. ૮મીએ) એક જ દિવસે ડ્રોન વિમાનો પાઠવ્યા હતા. બેટવિયાના પ્રમુખે કહ્યું હતું કે (રશિયાનું) એક ડ્રોન વિમાન, તેના પ્રદેશમાં તૂટી પડયું જ્યારે રોમાનિયાએ કહ્યું તેની આકાશ સીમામાં પણ (રશિયન) […]

રશિયા પર યુક્રેનનો ભીષણ હુમલો, ૨૭ કોમ્બેટ ડ્રોન તોડી પાડ્યા; Putin declared a state of emergency

યુક્રેનના બેફામ હુમલાનો જવાબ આપવા કુર્સ્ક ક્ષેત્રમાં વધારાના દળો મોકલવામાં આવી રહ્યા છે Moscow,તા.૧૦ રશિયા-યુક્રેન યુદ્ધ નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. લગભગ ૧૦૦૦ યુક્રેનિયન સૈનિકો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં પ્રવેશ્યા છે. આ સિવાય યુક્રેનની સેનાએ રશિયા દ્વારા લોન્ચ કરાયેલા તમામ ૨૭ કોમ્બેટ ડ્રોનને તોડી પાડ્યા છે. યુક્રેનિયન એરફોર્સે શુક્રવારે આ જાણકારી આપી. […]

Russia માંTrain accident : 800 પ્રવાસીઓ સાથેની ટ્રેન ટ્રક સાથે લેવલ ક્રોસિંગ અથડાતા પાટા ઉપરથી ઉતરી પડી

નાતારસ્તાન સ્થિત કાઝાનથી કાળા સમુદ્ર પર આવેલા એડલર જતી ટ્રેન વોલ્ગોગ્રાડના દક્ષિણ વિસ્તારનાં કોટેલનિકોવ સ્ટેશન પાસે આ દુર્ઘટના બની Moscow,તા.31 ૮૦૦ પેસેન્જર્સ સાથેની એક ટ્રેન સોમવારે મધ્ય એશિયાના તાર્તારસ્થાનના કાઝાનથી બ્લેક-સી ઉપરના એડલર જઈ રહી હતી ત્યારે વોલ્ગોગ્રાડ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. આ અંગે રશિયન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ટ્રેનના ડ્રાઇવરે એક […]