Americaથી વધુ 12 ભારતીયો સ્વદેશ પરત:કોઈ ગુજરાતી નથી

New Delhi,તા.24 અમેરિકામાં ગેરકાનુની ઘુસેલા ભારતીયોને પરત મોકલવા ટ્રમ્પ શાસને ચાલુ કરેલી ઝુંબેશમાં વધુ 12 ભારતીયોને પરત મોકલ્યા છે અને પ્રથમ વખત હવે આ ‘ડિપોર્ટી’ માટે અમેરિકી લશ્કરી નહી પણ તુર્કી એરલાઈનની કોમર્શિયલ ફલાઈટનો ઉપયોગ કરાયો હતો. આ ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા તેમાં કોઈ ગુજરાત નહી દિલ્હીમાં જે 12 લોકોને પરત મોકલાયા છે તે તમામ […]