Morbi માં ચોરીને અંજામ આપે તે પૂર્વે આંતરરાજ્ય શીકલીગર ગેંગના ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા

Morbi,તા.15 આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી શીકલીગર ગેંગના ત્રણ આરોપીઓને મોરબી વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપે તે પૂર્વે મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે Morbi એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રણછોડનગર ખાતેથી શીકલીગર ગેન્ગના ત્રણ સભ્યો શંકાસ્પદ હાલતમાં મળી આવતા વિશેષ પૂછપરછ માટે એલસીબી કચેરી લાવી […]

Morbiમાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે અપહરણ કરી માર મારનાર આરોપીઓ ઝડપાયા

Morbi,તા.15 Morbiમાં વેપારી યુવાનને વ્યાજના પૈસા માટે અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં ચાર ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે Morbi રાજનગર સોસાયટીમાં રહેતા વિશાલ હસમુખ ગાંભવા નામના વેપારી યુવાને ફરિયાદ નોંધાવી હતી કે ત્રણ લાખ ૨૧ ટકા વ્યાજે લીધા હતા જે રકમ પરત આપ્યા […]