Morbi પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જુનાગઢ જેલ ધકેલાયો

Morbi,તા.01 મોરબી એલસીબી ટીમે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી જુનાગઢ જીલ્લા જેલહવાલે કરવામાં આવ્યો છે મોરબી એલસીબી ટીમ દ્વારા મોરબી તાલુકા અને માળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈય્હાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી તૈયબ ગુલમહમદ માણેક (ઉ.વ.૩૫) રહે વિસીપરા મોરબી મૂળ રહે શિકારપુર તા. […]

Morbi ના ગાંધીચોકમાંથી એકટીવા ચોરી કરનાર ઇસમ ઝડપાયો

Morbi,તા.01 શહેરના ગાંધી ચોકમાં આવેલ પેટ્રોલ પંપ નજીકથી એકટીવા ચોરી કરનાર ઈસમને પોલીસે જેલ ચોકમાંથી ઝડપી લઈને ચોરી થયેલ એકટીવા રીકવર કર્યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ ચોરીના બનાવના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેલ ચોકમાંથી એકટીવા સાથે એક ઇસમ મળી આવતા કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા […]

વાંકાનેર પોલીસે ગુમ થયેલ સગીરના માતાપિતાને શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

Morbi,તા.28 વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ગુમ થયેલા સગીર વયના બાળકના માતાપિતાને ગણતરીની કલાકોમાં શોધી કાઢી બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું વાંકાનેર તાલુકા પીઆઈ ડી વી ખરાડીના માર્ગદર્શન હેઠળની ટીમ કાર્યરત હોય ત્યારે એક જાગૃત નાગરિકે ટેલીફોનીક જાણ કરી હતી કે અગાભી પીપળીયા ગામેથી વાલીવારસ વગર મળી આવ્યું છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે બાળકનો […]

ટંકારાના ધ્રુવનગર નજીક કારની ઠોકરે મહિલાને માથામાં ગંભીર ઈજા, કાર ચાલક ફરાર

Morbi,તા.28 ધ્રુવનગર નજીક અલ્ટો કારના ચાલકે મહિલાને હડફેટે લઈને રોડની બાજુની લોખંડ રેલીંગ સાથે ભટકાડી માથામાં ગંભીર ઈજા પહોંચાડી પોતાની કાર લઈને ચાલક નાસી ગયો હતો જે અકસ્માતના બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે રાજકોટના પરાપીપળીયા ગામે રહેતા અર્જુનદાન શક્તિદાન બાટી (ઉ.વ.૨૮) નામના યુવાને અલ્ટો જીજે ૦૩ એનપી ૯૧૪૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ […]

ટંકારા: યુવાને ચપ્પુથી ગળામાં ઈજા પહોંચાડી ત્રીજા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો

Morbi,તા.28 ટંકારા નજીક આવેલ ફેકટરીમાં શ્રમિક યુવાને ચપ્પુથી પોતાનું ગળું કાપી ત્રીજા માળેથી નીચે પડતું મૂકી દેતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ લખધીરગઢ ગામની સીમમાં આવેલ દયાનંદ FIBC કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા અનુજ જયમલ કુશવાહ (ઉ.વ.૨૫) નામના યુવાને ફેકટરીના લેબર […]

Morbi ના જેતપર ગામે ચુલાની આગમાં સાડીનો છેડો અડી જતા દાઝી ગયેલ મહિલાનું મોત

Morbi,તા.28 જેતપર ગામે પાણી ગરમ કરવા ચૂલો કર્યો હતો જેની આગમાં સાડીનો છેડો અડી જતા દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકાના જેતપર ગામના વણકરવાસમાં રહેતી ગીતાબેન પ્રવીણભાઈ પરમાર (ઉ.વ.૩૬) નામની પરિણીતા ગત તા. ૨૭ ના રોજ ઘરના ફળિયામાં પાણી ગરમ કરવા ચૂલામાં આગ પેટાવેલ હતી અને આગમાં સાડીનો છેડો અડી જતા ગીતાબેન […]

Morbi ના ગાંધીચોકમાં આવેલ પેટ્રોલ પંપ પાસેથી મોપેડ ચોરીની ફરિયાદ

Morbi,તા.28 ગાંધી ચોકમાં આવેલ પેટ્રોલ પંપ પાસેથી સપ્તાહ પૂર્વે એકટીવાની ચોરી થઇ હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા મહિપતસિંહ લાખુભા ઝાલાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રોજ રાત્રીના સાડા નવથી દશ વાગ્યાના અરસામાં ફરિયાદીનું એકટીવા જીજે 03 એફએસ […]

Wankaner નજીક સાળી-બનેવી નદીમાં ડૂબી જતાં કરૂણ મોત

Morbi, વાંકાનેરનાં ઢુવા નજીકથી પસાર થતી માટેલીયા નદીમાં સ્નાન કરવા માટે ઉતરેલા સાળી અને બનેવીનું ડૂબી જતાં મોત નીપજ્યું  હતું. મૂળ રાજસ્થાનના વતની સાળી-બનેવીના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક માટેલીયા નદીમાં સ્નાન કરવા માટે ઉતરેલા એક સ્ત્રી અને એક પુરુષનું મોત થયું હતું. બનાવને […]

વાંકાનેરમાં બીમારી સબબ મહિલાનું મોત

Morbi,તા.27 વાંકાનેરના વૃધ્ધા આશ્રમ પાસેથી મહિલાને બીમારી સબબ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે વાંકાનેરના વૃધ્ધા આર્શ્રમ પાસે રહેતા કેશુબેન પ્રવીણકુમાર નકુમ ને કેન્સરની બીમારી હોય જે સબબ ગત તા. ૨૬ ના રોજ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું જે […]

વાંકાનેરના ઢુવા ચોકડી પાસે કારમાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

Morbi,તા.27 વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આઈ ૨૦ કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઢુવા ચોકડી પાસે આઈ ૨૦ કાર જીજે ૦૬ કેપી ૩૨૩૦ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તલાસી લેતા તેમાંથી દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર […]