Morbi માં ભાડાનું મકાન ખાલી કર્યું, કબાટમાં ભુલાઈ ગયેલ દાગીના-રોકડ સહીત ૧૩.૪૦ લાખની ચોરી

Morbi,તા.03 મોરબીના હાઉસિંગ બોર્ડમાં ભાડાનું મકાન ખાલી કરતા દાગીના અને રોકડ ભરેલ થેલો ભુલાઈ ગયો હતો અને મકાન ખાલી કર્યા બાદ તે પાડવા માટે મજુરો બોલાવ્યા હતા અને ભાડાના મકાનમાં કબાટમાં ભૂલી ગયેલ રોકડ અને દાગીના ભરેલ થેલાની ચોરી થઇ છે ૩.૨૦ લાખની રોકડ અને ૧૦ લાખથી વધુના દાગીના સહીત ૧૩.૪૦ લાખની મત્તા ચોરી થયાની […]

Morbi ના દલવાડી સર્કલ પાસે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત

Morbi,તા.03 બુલેટ ચાલક, બાઈક ચાલક સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ દલવાડી સર્કલ નજીક આગળ જતા બુલેટને પાછળ આવતી ફોર્ચ્યુંનર કાર ભૂલથી અડી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત બાદ બુલેટના ચાલક સહિતના ચાર ઇસમોએ ઝઘડો કરી કારમાં ધોકા મારી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના લીલાપર કેનાલ રોડ પર રહેતા પાર્થ કૌશિકભાઈ ફેફર નામના […]

Morbi મહાનગરપાલિકામાં જન્મ-મરણનો દાખલો કઢાવવો એટલે માથાના દુખાવા સમાન

Morbi,તા.03 ટોકન સંખ્યા વધારી, વધુ આઈડી માટે ડીમાંડ કરવામાં આવી : ઇન્ચાર્જ અધિકારી મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ પણ લોકોની તકલીફ ઘટવાનું નામ નથી લઇ રહી આજે પણ જન્મ અને મરણના દાખલા કઢાવવા માટે વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી હતી અને નાગરિકોને જન્મ-મરણ દાખલા જેવા કામ માટે કલાકોનો સમય વેડફવો પડી રહ્યો છે જેથી રોષ […]

Morbi જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વાર્ષિક બજેટ રજુ કરાશે

Morbi,તા.01 મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આગામી તા. ૧૦ ને સોમવારે સવારે ૧૧ : ૩૦ કલાકે જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ ખાતે પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને યોજાશે જે સામાન્ય સભાની બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, જુદી જુદી સમિતિની બેઠક કાર્યવાહી નોંધને બહાલી આપવા, ૫૪ દિવ્યાંગ લાભાર્થીને વ્હીલચેર […]

Morbi માં ધોરણ ૧૦ માં ૨૫૦ અને ધોરણ ૧૨ માં ૨૨ વિદ્યાર્થીઓ ગેરહાજર

Morbi,તા.01 બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં આજે ધોરણ ૧૦ માં ગણિત વિષયના પેપરમાં કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા બેઝીક ગણિત પેપરમાં ૨૪૮ અને સ્ટાનડર્દ ગણિત વિષયના પેપરમાં ૦૨ સહીત કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જીલ્લામાં કુલ ૧૩,૧૧૮ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં વાણીજ્ય વ્યવસ્થા વિષયના પેપરમાં ૧૬ […]

Morbi માં મારામારીના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે અમદાવાદ જેલ ધકેલાયો

Morbi,તા.01 મોરબીમાં અવારનવાર મારામારીના ગુનામાં પકડાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા વોરંટ ઈશ્યુ થતા મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ હવાલે કરવામાં આવ્યો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવારનવાર મારમારીના ગુનામાં પકડાયેલ અસામાજિક ઇસમ જયેશ તુલશીભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૩૯) વાળા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે પાસા પ્રપોઝલ તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબીને […]

વાંકાનેરની નર્સરી ચોકડી નજીકથી બાઈક ચોરાયું

Morbi,તા.01 શહેરની નર્સરી ચોકડી નજીક ક્વાર્ટરના ઘર પાસે પાર્ક કરેલ ૭૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ છે રાજકોટના રહેવાસી અને હાલ વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક જ્યોતિ સેનેટરીમાં કામ કરતા મુનાભાઈ રાણાભાઇ સોઢા (ઉ.વ.૪૩) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ જાન્યુઆરીના રોજ […]

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે દીપડો ત્રાટક્યો, સાત ઘેટાના મોત

Morbi,તા.01 વન વિભાગે દીપડાને પકડવા પીંજરું મુક્યું અગાભી પીપળીયા ગામે થોડા દિવસો પૂર્વે દીપડો દેખાયો હતો અને ફરી ગત રાત્રીના દીપડો ત્રાટક્યો હતો દીપડાના હુમલામાં સાત ઘેટાના મોત થયા છે જયારે અન્ય ઘેટાને ઈજા પહોંચી છે બનાવ અંગે જાણ થતા વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા […]

Morbi નું નફફટ તંત્ર રાજવી પરિવારની ગરિમા પણ ના જાળવી સકી

Morbi,તા.01 મોરબીના લોકોની સુખાકારી માટે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને મનપા તંત્ર વિવિધ કામગીરી કરી રહ્યું છે જોકે સરકારી તંત્ર કામગીરીમાં હમેશા ઉણું ઉતરતું હોય છે સામાન્ય લોકોની પીડા ના સમજી શકતું તંત્ર રાજવી પરિવારની ગરિમા જાળવવાનું પણ ચુકી ગયું હતું અને મહારાણીનું નામ સરખું વાંચી સકાય તેમ ના હોવા છતાં તેને સરખું […]

Morbi ના નીચી માંડલ નજીક કેનાલના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત

Morbi,તા.01 નીચી માંડલ નજીક આવેલ નર્મદા કેનાલના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા ૧૯ વર્ષીય યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે હાલ નીચી માંડલ ગામ નજીકના નોકેન રીટ્રીફાઈડ સિરામિકમાં કામ કરતા અંશુકુમાર રામનંદન પ્રજાપતિ (ઉ.વ.૧૯) નામના યુવાન ગત તા. ૨૮ ના રોજ નીચી માંડલ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાં કોઈ કારણોસર […]