Morbi ના દલવાડી સર્કલે મારામારી પ્રકરણમાં વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi,તા.04 દલવાડી સર્કલે બુલેટ અને કાર અથડાતા માથાકૂટ થવા પામી હતી જેમાં કારમાં ધોકા અને પથ્થર વડે તોડફોડ કરી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જયારે હવે સામાપક્ષે પણ કાર ચાલક અને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે તપાસ ચલાવી છે મોરબીના દલવાડી સર્કલ કંડલા હાઈવેના રહેવાસી વિજય થોભણભાઈ […]