Morbi ના ખરેડા ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

Morbi,તા.17 ખરેડા ગામના રહેવાસી ૨૫ વર્ષીય યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કિરીટ બાબુભાઈ થરેસા (ઉ.વ.૨૫) નામના યુવાન ગત તા. ૧૨ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી સારવાર […]

ટંકારાના સજનપર ગામની સીમમાંથી દારૂની ૪૦ બોટલ ઝડપાઈ

Morbi,તા.17 સજનપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલનો જથ્થો કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ પર આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં […]

Morbi ના ખાખરાળા ગામે વરંડામાંથી દારૂની ૫૮ બોટલના જથ્થા સાથે એક ઝડપાયો

Morbi,તા.17 ખાખરાળા ગામે રહેતા આરોપીના વરંડામાંથી પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૮ બોટલનો જથ્થો જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરાળા ગામે સામળાભાઈ કૃષ્ણભાઈ બાળાના વરંડામાં એક ઇસમ ઈંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વરંડામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની […]

Morbi માં ચોરીને અંજામ આપે તે પૂર્વે આંતરરાજ્ય શીકલીગર ગેંગના ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા

Morbi,તા.15 આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી શીકલીગર ગેંગના ત્રણ આરોપીઓને મોરબી વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપે તે પૂર્વે મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે Morbi એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રણછોડનગર ખાતેથી શીકલીગર ગેન્ગના ત્રણ સભ્યો શંકાસ્પદ હાલતમાં મળી આવતા વિશેષ પૂછપરછ માટે એલસીબી કચેરી લાવી […]

Morbiમાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે અપહરણ કરી માર મારનાર આરોપીઓ ઝડપાયા

Morbi,તા.15 Morbiમાં વેપારી યુવાનને વ્યાજના પૈસા માટે અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં ચાર ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે Morbi રાજનગર સોસાયટીમાં રહેતા વિશાલ હસમુખ ગાંભવા નામના વેપારી યુવાને ફરિયાદ નોંધાવી હતી કે ત્રણ લાખ ૨૧ ટકા વ્યાજે લીધા હતા જે રકમ પરત આપ્યા […]

Morbi ખનીજ વિભાગનો દરોડો, વાંકાનેરના હસનપર અને જેતપરડાથી ગેરકાયદે ખનન ઝડપાયુ

હિટાચી, જેસીબી અને ડમ્પર સહિત 1 કરોડનો મુદ્દામાલ કબ્જે  Rajkot,તા.૨૧ મોરબી જિલ્લા ખનીજ વિભાગે તવાઈ બોલાવતા વાંકાનેર પંથકના જેતપરડા અને હશનપર ગામે દરોડો પાડી એક જેસીબી, એક હિટાચી અને એક ડમ્પર સહિત 1 કરોડના વાહનો કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકે જમા કરાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જિલ્લા ભુસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરની ટીમે  […]

Morbi જિલ્લામાં કથળી ગયેલ કાયદો વ્યવસ્થા માટે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે ગૃહમંત્રીને કરી રજૂઆત

Morbi તા.19 જિલ્લામાં કથળી ગયેલ કાયદો વ્યવસ્થા માટે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે ગૃહમંત્રીને કરી રજૂઆત,તા.19મોરબી જીલ્લામાં છેલ્લા 10 દિવસમાં પાંચ મર્ડર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીમાંથી મિરજાપુર બની જાય તે પહેલા ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી જીલ્લામાં કથળી ગયેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા ગૃહમંત્રીને […]

Morbi Congress લીગલ સેલના પ્રમુખની ગરવી 2.0 સોફટવેરમાં સુધારો કરવા રજૂઆત

Morbi,તા 19ગરવી 2.0 સોફટવેરમાં દસ્તાવેજના પ્રકાર વહેંચણીનું ટોકન લેતી વખતે ડેટા એન્ટ્રીમાં લખાવી લેનાર તથા લખી આપનારની જગ્યાએ પક્ષકાર નાં. 1 તથા પક્ષકાર નાં. 2 નો સુધારો કરવા માટેની મોરબીના કોંગ્રેસનાં આગેવાને મદદનિશ નોધણી નિરીક્ષકને રજૂઆત કરી છે મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મદદનિશ નોધણી નિરીક્ષકને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ […]

Morbi to Tankara સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત

Morbi તા,19મોરબીથી ટંકારા સુધીનો જે હાઇવે રોડ આવેલ છે તેમાં રીપેરીંગ કરવાની જરૂર છે જેથી કરીને ટંકારાના વિરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને હાઇવે રોડ રીપેર કરવા રજુઆત કરી છે. હાલમાં હસમુખભાઈ ગઢવીએ જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ સુધીનો નવો રોડ બનેલ છે તે રોડ ઉપર ખાડા પડી […]