માળિયામાં પોલીસ ટીમ પર હુમલો પ્રકરણ, બુટલેગરના ભાઈના ઘર પર સરકારી બુલડોઝર ફરી વળ્યું
Morbi,તા,12 સરકારી ખરાબામાં મકાન ખડકી દેવાયું હતું, નોટીસ આપ્યા બાદ બુલડોઝર એક્શન માળિયા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગત તા. ૦૪ માર્ચના રાત્રીના સમયે હુમલો થયો હતો મહિલાઓ સહિતના પરિવારજનોએ પોલીસ ટીમ પર હુમલો કરતા ૬ પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી જે હુમલા પ્રકરણમાં આજે પોલીસે એક્શન લેતા બુટલેગરના ભાઈના […]