September મહિનામાં પણ જોરદાર વરસાદ પડશે

રાજસ્થાન, ઉત્તરાખંડ અને પંજાબ તથા હિમાચલમાં આવી ઘટનાઓ વધુ બની શકે તેવું અહેવાલ જણાવે છે New Delhi, તા.૧ ઓેગસ્ટ મહિનામાં ગુજરાતે ભારે વરસાદનો સામનો કર્યો છે અને વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં વરસાદના કારણે સારું એવું નુકસાન થયું છે. હવે હવામાન ખાતાની આગાહી છે કે સપ્ટેમ્બરમાં પણ આવો જ વરસાદ પડી શકે છે. જોકે, સપ્ટેમ્બરમાં […]