દેશની મોટી કંપનીએ monkeypox vaccine બનાવવા પર કામ શરૂ કર્યું
કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું New Delhi, તા.૨૨ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ મંકીપોક્સની વધતી મહામારીને લઈને ચેતવણી જાહેર કરી છે. જોકે, ભારતમાં હાલ આ મહામારીની એન્ટ્રી થઈ નથી. પરંતું ભારતમાં આ વાયરસથી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કેરળમાં મંકીપોક્સને લઈને […]