Junagadh ની ખેડૂત પુત્રીએ બનાવ્યો રેકોર્ડ,-10 ડિગ્રીમાં 8 દિવસમાં માઉન્ટ કાંગ યાત્સેના બે શિખર સર કર્યા
Junagadh,તા.22 જુનાગઢ જિલ્લાના નાનકડા ગામ સમઢીયાળાની ખેડૂતપુત્રી મોના સાવલીયાએ 8 દિવસમાં લેહ-લદ્દાખમાં આવેલા માઉન્ટ કાંગ યાત્સે-1 6401 મીટર (19,203 ફૂટ) અને માઉન્ટ કાંગ યાત્સે-2 6250 મીટર (18,750 ફૂટ) ઊંચાઇએ આવેલા બંને શિખર સર કરીને અનોખી સિદ્ધિ મેળવી છે. 2022 પર્વતારોહણની તૈયારી શરુ કરી મોના સાવલીયા કહે છે કે, ‘2022માં હું બીએસ.સી એગ્રીકલ્ચરમાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ […]