T20 ક્રિકેટમાં ત્રેવડી સદી, 39 છગ્ગા, 14 ચોગ્ગાની મદદથી ભારતીય ક્રિકેટર કરી ચૂક્યો છે

New Delhi,તા.09 ક્રિકેટ એક એવી રમત છે જ્યાં દરરોજ રેકોર્ડ બનતા અને તૂટતા રહે છે. ક્રિકેટની રમતમાં અનેક વખત બનતા કેટલાક રેકોર્ડ એવા પણ છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. આવો જ એક રેકોર્ડ T20 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવાનો છે. T20 ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી નોંધાશે તેવું કોઈ વિચારી પણ ન શકે પરંતુ એક ભારતીય […]