બધુ બરાબર જ છે : દંડ પર Mohammed Siraj ની પ્રતિક્રિયા
Adelaide,તા.11એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન ટ્રેવિસ હેડ અને ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ વચ્ચે શબ્દયુદ્ધ જોવા મળ્યું હતું. આ મેચમાં સિરાજે હેડને ક્લીન બોલ્ડ કર્યો હતો. જે બાદ હેડે ગુસ્સામાં સિરાજને ગાળો આપી અને પછી સિરાજે તેને પેવેલિયનમાં જવાનો ઈશારો પણ કર્યો હતો. જો કે, 9 ડિસેમ્બરે, આઇસીસીએ સિરાજ પર કાર્યવાહી કરી હતી […]