જીત બાદ Virat ચરણ સ્પર્શ કર્યા તો શમીના માતાએ તેને ગળે લગાવ્યો
Dubai,તા.10 દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર ઉજવણી કરી. દુબઈમાં આ ઉજવણીનો એક ફોટો દરેક ક્રિકેટ ચાહકના હૃદયને સ્પર્શી જાય એવો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો આખો પરિવાર મેદાન પર હાજર હતો. જીત બાદ વિરાટ કોહલીએ શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા હતા. તો શમીની માતા પણ કોહલીને ભેટી […]