રોહિત શર્માને જાડો કહેનાર કોંગ્રેસ પ્રવકતા હવે Mohammed Shami ના બચાવમાં

New Delhi તા.7 દુબઈમાં ચેમ્પીયન્સ ટ્રોફી ફાઈનલ પુર્વે ભારતીય ટીમ નેટપ્રેકટીસ કરી રહી છે તે સમયે ગઈકાલે ટીમના પેસબોલર મહમ્મદ શામીએ પોતે એનર્જી ડ્રીન્ક પીતા હોય તેવી તસ્વીર વાયરલ કર્યા બાદ સર્જાયેલા વિવાદમાં હવે અગાઉ રોહિત શર્માને જાડા તરીકે કહેનાર કોંગ્રેસના પ્રવકતા ડો. શમાએ હવે મહમ્મદ શામીની તરફેણ કરી છે. તેમણે કહ્યું કે, રોઝા રાખવા […]

IND vs NZ: મોહમ્મદ શમીની જગ્યાએ અર્શદીપ સિંહ ભારતની પ્લેઈંગ 11માં વાપસી કરી શકે છે

Mumbai,તા.01 ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના છેલ્લા મુકાબલામાં ન્યુઝીલેન્ડનો સામનો કરવા જઈ રહી છે. બંને ટીમો પહેલાથી જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ તેમ છતાં આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ટીમો ગ્રુપ A માં જીત સાથે ટોપ પર રહેવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ જેવી ખતરનાક ટીમ સામે […]

Indian Team ના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પગની ઘૂંટીમાં ઈજા

New Delhi,તા.27 ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ટૂર્નામેન્ટમાં પહેલા ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવ્યું અને પછી પાકિસ્તાનને હરાવીને અંતિમ 4ની ટિકિટ મેળવી. પરંતુ આગામી મોટી મેચો પહેલા ટીમ ઈન્ડિયા સામે મોટી સમસ્યા ઉભી થઈ છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે અને આગામી મેચમાં તેનું […]

ઈજા પછી ડર હતો કે આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થઈ જશે : Fast bowler

૧૪ મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર ક્રિકેટરનો મોટો ખુલાસો New Delhi, તા.૨૦ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મોટો ખુલાસો કર્યો છે કે, પગની ઘૂંટીની ઈજા પછી, એવી ક્ષણો આવી હતી જ્યારે તેને ડર હતો કે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થઈ જશે. પરંતુ દેશ માટે રમવાની તેની અતૂટ ઇચ્છાએ […]

ઓસી. સામે હાર બાદ Mohammed Shami ની ગેરહાજરી અંગે સવાલો ઉઠ્યા

રવિ શાસ્ત્રી અને રિકી પોન્ટિંગનું માનવું છે કે શમીની યોગ્ય દરકાર કરાઈ હોત તો ભારતીય ટીમ જીતી શકે તેમ હતી Sydney, તા.૮ ભારતનો મોખરાનો ઝડપી બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી ઇજાને કારણે ટીમની બહાર છે અને તેના ટીમમાં સમાવેશ અંગે રાહ જોવાઈ રહી છે પરંતુ તેની ઇજાના મેનેજમેન્ટ દ્વારા હજી સુધી તેને મંજૂરી અપાઈ […]

શમી Vijay Hazare Trophy માટે બંગાળની ટીમમાં સામેલ

New Delhi,તા.16 ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આગામી વિજય હજારે ટ્રોફી માટે બંગાળની 20 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શમીએ તાજેતરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ માટે તમામ નવ મેચ રમી હતી અને 7.85 ની ઇકોનોમી સાથે 11 વિકેટ લીધી હતી.  આ ટૂર્નામેન્ટ દરમિયાન તેનાં ઘૂંટણમાં સોજો આવી ગયો, જેનાં કારણે ટેસ્ટ ક્રિકેટ માટેની તેની […]

Mohammed Shami એ ટી૨૦માં શાનદાર પ્રદર્શનથી ફરીથી દાવો રજૂ કર્યો

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને બુમરાહના મજબૂત સાથીદારની જરૂર છે ત્યારે શમીને મોકલવાનો સમય પાકી ગયો છે Bangaloreતા.૧૦ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. અત્યાર સુધીમાં રમાયેલી બે ટેસ્ટ દરમિયાન કોઈને કોઈ સંજોગોમાં ઝડપી બોલર મોહમ્મદ શમીની ગેરહાજરી અનુભવાઈ છે અને તેને કારણે સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પરનું દબણ વધી […]