IPL 2025 :Mohammad Shami ગુજરાત ટાઈટન્સ માટે રમશે કે નહીં? ખુદ કરી સ્પષ્ટતા
Mumbai,તા.23 IPL 2025માં મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે? થવા તો ગુજરાત ટાઇટન્સ શમીને રિટેન કરશે? આ બધા સવાલોને લઈને મોહમ્મદ શમીએ એક અપડેટ આવ્યું છે. મોહમ્મદ શમીએ કહ્યું કે, મને ખબર નથી કે હું ગુજરાત ટાઇટન્સ માટે રમીશ કે નહીં. IPLની ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી BCCIને સુપરત કરવાની છે. […]