Hamas ના લશ્કરી વડા મોહમ્મદ ડેઈફ પણ ઠાર, Israel કરી જાહેરાત
Hamas,તા.01 ગાઝા યુદ્ધમાં ઈઝરાયલની સેના એક પછી એક હુમલામાં સફળતા મેળવી રહી છે. ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલે હમાસના ઘણા કમાન્ડરો અને નેતાઓને મારી નાખ્યા છે. IDFએ ગુરુવારે ખાતરી કરી હતી કે હમાસ લશ્કરી બ્રિગેડના નેતા મોહમ્મદ ડેઇફ 13 જુલાઈના રોજ ગાઝામાં થયેલા હુમલામાં માર્યો ગયો હતો. 7 ઓક્ટોબરના હુમલા પછી, ઘણા ઇઝરાયલી નેતાઓએ […]