Bangladesh ની મોહમ્મદ યુનુસ સરકારે ઢાકામાં ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા
Bangladesh,તા.૧૩ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. હવે પહેલીવાર ભારત અને બાંગ્લાદેશની સરહદ પર તણાવ જોવા મળ્યો છે. ભારતીય સરહદ સુરક્ષા દળએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા માટે સુરક્ષા કડક બનાવી છે. આ કારણે, કોઈ પણ બાંગ્લાદેશી ઘુસણખોર ભારતમાં […]