Elon Musk X પર ૧૦૦ મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવા બદલ મોદીને અભિનંદન આપ્યા

New Delhi, તા.૨૦ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટિ્‌વટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીની માઇક્રોબ્લોગિંગ સાઇટ ઠના ૧૦૦ મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. ઈલોન મસ્કે પોસ્ટ કર્યું, ’વર્લ્ડ લીડર બનવા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન!’ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કએ શુક્રવારે […]