Chandrababu Naidu બજેટ ૨૦૨૪ માં મળેલી ભેટથી ખુશ; મોદી સરકારની પ્રશંસા કરી
કેન્દ્રીય બજેટમાં બિહાર માટે કરવામાં આવેલી ઘણી જાહેરાતોનું જદયુએ સ્વાગત કર્યું New Delhi,તા.૨૩ લોકસભામાં બજેટ ૨૦૨૪ની રજૂઆત પહેલા તમામની નજર બિહાર અને આંધ્રપ્રદેશને મોદી સરકારની તિજોરીમાંથી શું મળશે તેના પર હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આંધ્રપ્રદેશ અને બિહારના લોકોને નિરાશ કર્યા નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશને મોટી ભેટ આપી છે. આંધ્રપ્રદેશને ખાસ પેકેજની […]