Modiને મોરેશિયસનું સર્વોચ્ચ સન્માન

Mauritius,તા.12 ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના મોરેશિયસના પ્રવાસે છે જયાં તેઓને આજે દેશનું સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રાંડ કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ સ્ટાર એન્ડ કી ઓફ ઈન્ડીયન ઓશન’એનાયત કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ મોરેશિયસનાં રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ તથા તેમના પત્નિ વૃંદા ગોપુલને ઓવરસીઝ સીટીઝન ઓફ ઈન્ડીયા કાર્ડ એનાયત કર્યુ હતું. મોરેશીયસનાં વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે ભારતીય વડાપ્રધાનને […]