Gandhinagar માં ચ-0 સર્કલથી ઇન્દિરાબ્રીજ સુધી 11 કિલોમીટરનો માર્ગ મોડેલ રોડ બનાવાશે
Gandhinagar,તા.06 ગાંધીનગર એરપોર્ટ રોડને ચ-0 સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી 11 કિલોમીટર લંબાઇમાં મોડેલ રોડ તરીકે વિકાસવવા સરકારે મંજુરી આપી છે. નવીનીકરણ અંતર્ગત નવી ડામર કાર્પેટ થતી રહેવાના કારણે વર્ષો વિતવા સાથે રોડ ઉંચો અને ડિવાઇડર તથા ફૂટપાથ નીચા આવી જવાથી વાહનો તેની માથે ચઢી જવા કે કૂદી જવાના કારણે જાનલેવા અકસ્માતો પણ સર્જાયા છે. ત્યારે અકસ્માતની […]