Kohli એ મેદાનમાં જ બાંગ્લાદેશના વિવાદિત ક્રિકેટર સાથે કરી મશ્કરી, સ્ટંપ માઈકમાં ઘટના કેદ

Mumbai,તા.21 ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ દરમિયાન ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. મેચ દરમિયાન વિરાટ બાંગ્લાદેશના વિવાદિત ખેલાડી શાકિબ અલ હસન સાથે મશ્કરી કરતો જોવા મળ્યો હતો. […]