Brazil માં ખિસ્સામાં રહેલો ફોન બન્યો બોમ્બ

Annapolis,તા.15 બ્રાઝિલના એનાપોલિસ શહેરમાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યારે એક મહિલાનો મોબાઈલને અચાનક ફાટ્યો હતો ત્યારે મહિલાએ મોબાઈલને તેની જીન્સના પાછળનાં ખિસ્સામાં રાખ્યો હતો. વિસ્ફોટની સાથે  જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, અને જોત જોતામાં તેનું પેન્ટ્સ સળગવા લાગ્યું હતું.  આ જોઈને સુપરમાર્કેટમાં હાજર લોકો આશ્ચર્યચકિત થયાં અને આખા સુપરમાર્કેટમાં અફડાતફડી થઈ હતી. સીસીટીવી ફૂટેજ જે […]

હવે મોબાઈલથીCyber Fraudની ફરિયાદ થઈ શકશે : કેન્દ્રે લોન્ચ કરી Sanchar Saathi App

New Delhi,તા.18દૂરસંચાર વિભાગે શુક્રવારે સંચાર સાથી મોબાઈલ એપ રજૂ કરી હતી. આ એપના લોન્ચ થવાથી હવે કરોડો ગ્રાહક પોતાના મોબાઈલથી જ સાઈબર ફ્રોડ કે બોગસ કોલની ફરિયાદ કરી શકશે. કેન્દ્રીય સંચાર મંત્રી જયોતિરાદીત્ય સિંધીયાએ પુરા દેશમાં દુરસંચાર પહોંચ, સુરક્ષા અને સશક્તિકરણને વધારવા માટે એક ઐતિહાસિક પગલા તરીકે નાગરિક-કેન્દ્રીત અનેક પહેલોનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમના […]

માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, બાળકોને Mobiles થી દૂર રાખો નહીંતર, બરબાદી નક્કી છે!

Uttar-Pradesh,તા.03 મોબાઇલ પર ઓનલાઇન ગેમ રમવાને લઈને માતાએ ઠપકો આપ્યો તો ગાઝિયાબાદમાં આઠમાં ધોરણના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. મૃતક વિદ્યાર્થી પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. ઘટનાના સમયે માતા-પિતા કામે ગયેલા હતા. માતા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેમને ઘટનાની જાણ થઈ. પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે. મૈનપુરી ગામ બેલારના રહેવાસી […]