રાજકારણના ધંધામાં દક્ષિણના રાજયોના MLA સૌથી ધનવાન

New Delhi,તા.18 રાજકારણ એ ચોખ્ખા નફાનો ધંધો છે અથવા તો કહો કે વકરો એટલો નફો છે તે દ્રષ્ટાંત આપણા દેશના વિવિધ રાજયોના ધારાસભ્યો પણ પુરા પાડી રહ્યા છે અને હજુ સાંસદોનો તો તેમાં સમાવેશ કરાયો નથી. હાલમાં જ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ જે સંસ્થા રાજકીય ભ્રષ્ટાચાર પર સીધર નજર રાખે છે તેના એક રીપોર્ટ મુજબ […]

ધારાસભ્ય પર Patidar સમાજમાં ભાગલા પાડવાનો આરોપ, પત્રિકા ફરતી થઈ

Anand,તા.૨૧ આણંદમાં ભાજપનાં ધારાસભ્ય વિરુદ્ધ પત્રિકા ફરતી થઈ છે. ધારાસભ્ય યોગેશ પટેલ વિરુદ્ધ પત્રિકા વાયરલ થતા ચકચાર મચી ગયો છે. સોશ્યલ મીડિયામાં ત્રણ પાનાની પત્રિકામાં પાલિકા પ્રમુખ પર પણ આક્ષેપો થયા છે.ભાજપનાં ધારાસભ્ય પાટીદાર સમાજમાં ભાગલા પાડતા હોવાનો આક્ષેપનો પત્રિકામા ઉલ્લેખ કરાયો છે. પાલિકામાં ધારાસભ્યના ઈશારે શાસન ચાલતું હોવાના આરોપ ઉઠ્‌યો છે. ત્યારે નનામી પત્રિકાને […]

Gujaratમાં આ મુદ્દે BJP, Congress અને AAP ના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી

Gujarat,તા.19 ભરતી અને નોકરીની માગ સાથે યુવાનો દ્વારા રાજ્યમાં અવારનવાર આંદોલન થતા રહે છે. પરંતુ હવે તો રાજકીય નેતાઓએ પણ ભરતીની માગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ પણ ફક્ત વિપક્ષના જ નેતાઓ નહીં ભાજપના નેતાઓ પણ તેમા શામેલ છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મળીને કુલ 38 જેટલા ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ […]