Mithapur:ખંભાળીયામાં પોલીસને ધમકી

Mithapur, તા.૨૨ દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં પોલીસને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાળીયામાં પોલીસની પરેડ પ્રેકટીસ ચાલતી હતી ત્યારે આ સ્થળેથી સંજય કરમુર નામનો શખ્સ ત્યાંથી સ્કૂટરથી નીકળતા તેને પોલીસે રોકીને અહીં પરેડ ચાલતી હોય અહીંથી નહિં નીકળવા સમજાવેલ હતો પરંતુ આ શખ્સે વાત સમજવાના બદલે અસભ્ય વર્તન કરી હુમલો […]

Dwarka માં ફુડ પોઈઝનીંગથી યાત્રીકનું મોત : ૧૦ ને અસર

Mithapur, તા.૩ યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આસામથી યાત્રાળુઓ આવ્યા હતા અને ભારત ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. દરમ્યાન એક આશ્રમમાં ભોજન લીધા પછી ફુડ પોઈઝનીંગ થતા આસામના બકસાના ઊધમચંદ્ર બોસ નામના વૃઘ્ધનુ મોત થયુ છે જ્યારે ૧૦ થી વધુ યાત્રીકોને સારવાર માટે જામનગર ખસેડાયા છે. ફુડ શાખાના અધિકારીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ […]