Kalyanpur મામલતદારે દબાણકારોને નોટીસ ફટકારતા દોડધામ
Mithapur, તા.૨૬ દેવભૂમી દ્વારકા જીલ્લામાં વધુ એક વખત દબાણ દૂર કરવાની કાર્યવાહી થવાની સંભાવના છે. દેવભૂમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં સેંકડો આસામીઓને નોટીસ ફટકારવામાં આવતા દોડધામ મચી ગઈ છે. દ્વારકા જીલ્લા માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકા મામલતદાર દ્વારા સેંકડો દબાણકારોને નોટીસ આપવામાં આવી છે અને જો નિયત સમય મર્યાદામાં સ્વેચ્છાએ દબાણ દુર નહીં કરવામાં આવે તો […]