Anand જિલ્લામાંથી ત્રણ યુવતીઓ રહસ્યમય રીતે ગૂમ થયાની ફરિયાદ

Anand,તા.22 આણંદ નજીકની ચિખોદરા ચોકડી તથા હાડગુડ અને ઉમરેઠ તાલુકાના પણસોરા ગામની ત્રણ અલગ અલગ યુવતીઓ રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના ત્રણ અલગ અલગ બનાવ અનુક્રમે આણંદ ગ્રામ્ય, વિદ્યાનગર અને ભાલેજ પોલીસ દફતરે નોંધાયા છે. આણંદ પાસેની ચિખોદરા ચોકડી નજીકના રામદેવ નગર ખાતે રહેતા ૩૩ વર્ષીય શિલ્પાબેન મુકેશભાઈ મોહનિયા ગત તા.૧૯મી નવેમ્બરે ઘરેથી કપડા સીવડાવવાનું […]

રશિયાનું Mi-8T Helicopter ટેકઓફ બાદ લાપતા, 22 લોકો હતા સવાર

Russia,તા.31 રશિયાથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. રશિયાનું એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન લાપતા થઈ ગયું છે. હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાની આશંકા છે. હેલિકોપ્ટર જે સમયે લાપતા થયું, તે સમયે તેમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ 22 લોકો સવાર હતાં. એમઆઈ-8ટી હેલિકોપ્ટરનો દુર્ઘટનાનો ઈતિહાસ રિપોર્ટ્સ અનુસાર રશિયાના એમઆઈ-8ટી હેલિકોપ્ટરે શનિવારે રશિયાના પૂર્વ વિસ્તારમાં સ્થિત કામાચાટકા […]