Lebanon માં 490થી વધુના મોત, હજારો લોકોને ઘર છોડવા અપાયું ઍલર્ટ
Lebanon,તા.24 લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ વિસ્ફોટો થયા બાદ હિઝબુલ્લા અને ઈઝરાયલ વચ્ચે મહાયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ હિઝબુલ્લાના લોકો ઈઝરાયલના અનેક શહેરોમાં મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે, તો બીજી રતફ ઈઝરાયલ પણ લેબેનોનમાં મોત વરસાવી રહ્યું છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈઝરાયલે સોમવારે (23મી સપ્ટેમ્બર) ફરી લેબેનોનમાં મોટો હુમલો કર્યો છે, જેમાં 490થી […]