UPના Bahraich માં હજુ શાંત નથી થઈ હિંસાની આગ, ઉપદ્રવીઓએ ધાર્મિક સ્થળે તોડફોડ
Bahraich,તા.15 ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસાના શાંત થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. સોમવારે ઉપદ્રવીઓએ દુકાનો, હોસ્પિટલો અને શોરૂમ સહિત ઘણાં ઘરોમાં આગ ચાંપી દીધી હતી, ત્યારબાદ વહીવટી તંત્રએ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તેહનાત કરી દીધી છે. તેમ છતાં ઉપદ્રવીઓએ મોડી રાત્રે નકવા ગામમાં ધાર્મિક સ્થળમાં તોડફોડ […]